ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ

અધ્યક્ષશ્રી / પ્રમુખશ્રી

                             સારસ્વત મિત્રો,

                           અખંડ ભારતના પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યની ઉત્તરે અરવલ્લીની ગિરિમાળા વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ શક્તિ પીઠ આરાસુર અંબાજી મુકામે ગુલાબી અને રમણીય વાતાવરણમાં અધિવેશનમાં હાજર સારસ્વત મિત્રોના લ મણા, મિત્રો વિશ્વ પ્રસિદ્ધ સમગ્ર વિશ્વમાં જેના ડંકા વાગે છે. વિશ્વના ફલક ઉપર મા-ભારતીનું નામ ટોચના શિખરો ઉપર પહોંચાડનાર આપણા પનોતાપુત્ર, માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેભે શિક્ષણને નવા સ્વરૂપો, આયામો આપ્યા અને મૂલ્યો આધારિત બનાવ્યું. ૩૫ વર્ષ પછી નવી શિક્ષણ નીતિ અમલમાં મુકી ભારતને બળવત્તર બનાવવા ને ઊચ્ચ કોટિનું શિક્ષણ પ્રાપ્ત થાય અને શ્રેષ્ઠ અને બેસ્ટ નાગરિકો પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુની સાથે સાથે ખભે ખભો મિલાવી આપણા ગુજરાતને પણ વિશ્વ ફલક ઉપર નવીન ઊંચાઈઓ આપવા ખુબજ માયાળુ એવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓને “દાદા” ના હુલામણા નામથી આપણે સૌ પરિચિત છીએ તેમના નેતૃત્વમાં એવું કહેવાય છે કે....

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો, કૃષ્ણ ના નાદની સ્વર્ણ અક્ષર લખશે
કવિઓ યશ ગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની.....

                          મિત્રો એવું કહેવાય કે જેમના ઉપર દાદા ભગવાનના (મુખ્યમંત્રી) ના આશીર્વાદ છે. દાદા ગુજરાતને મળ્યા એ ગુજરાતનું નહોભાગ્ય છે. તેમનું અનોખું વ્યક્તિત્વ, આગવી પ્રતિભા, ઉમદા સરળ અને સાલસ સ્વભાવ. દાદા ખૂબ ઓછું બોલે છે પા ગુજરાત ના ગામે ગામ તેમના કામો બોલે છે, સમાજ બોલે છે. ગુગલના સર્ચ પ્રમાણે ગુજરાતના તમામ ગામડાઓને જેઓ પોતાનું વતન ગણે છે. જેમનું મિશન છે ગુજરાતના છેવાડાના ગામડામાં રહેતા ગરીબ મારા ભાઈઓ-બહેનો, દીકરા-દીકરીઓને શું અભ્યાસમાં કેવી રીતે મદદ કરી શકું તેવી ઉમદા ભાવના, માયાળુ અને દયાળુ સ્વભાવના છે તેમને આવકારતા આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હર હંમેશ ને માટે શિક્ષણના મસીહા રહ્યા છે.

                          મિત્રો આપણને માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે સાથે ગુજરાતને એક એવી અનોખી વ્યક્તિ મળી કે જેઓશ્રી ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ જ્યારે જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે પોતે પણ એક શિક્ષક છે. હું પણ ચાણકયના ગોત્રનો છું. સંસ્કૃતમાં આચાર્ય એટલે શિક્ષક, તે પોતે પણ કહે છે હું આચાર્ય છું. શિક્ષણના તમામ પ્રશ્નો માટે વારંવાર મુલાકાતો, સાચા અર્થઘટનો કરે છે અને આ સર્વેના પ્રશ્નોના ઉકેલ માટે સહાય રૂપ બને છે, તેવા માનનીય શ્રી કુબેરભાઈ ડીડોર સાહેબ ને આવકારતા આનંદ હર્ષ અને ધન્યતાની લાગણી અનુભવું છું.

                           બંને મહાનુભાવોની સાથે સાથે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબનો અમૂલ્ય લાભ પણ આપણને મળ્યો છે. સદાય શિક્ષણને સુધારવા અને ગુજરાતના શિક્ષણને સારું બનાવવા સતત ચિંતન અને સત્ત્વ કરતા, ગુજરાતના ભાળકીને અધતન સગવડો સાથે સવલતો આપી શિક્ષણને બળવત્તર બનાવવા પ્રયનો કરે છે તેવા માનનીય શ્રી મફુલભાઈ પાનસેરીયા સામેભ ને આવકારતા આનંદ અને ધન્યતાની લાગણી અનુભવુંલ.કરતા, ગુજરાતના ભાળકીને અધતન સગવડો સાથે સવલતો આપી શિક્ષણને બળવત્તર બનાવવા પ્રયનો કરે છે તેવા માનનીય શ્રી મફુલભાઈ પાનસેરીયા સામેભ ને આવકારતા આનંદ અને ધન્યતાની લાગણી અનુભવુ છું.

                          ગુજરાતના ખૂણે ખૂણે થી આવેલા મારા સારસ્વત મિત્રો અંબાજી થી પાયાગઢ, મામવાજી થી દ્વારકા મુષ્ટના તમામ સારાસ્વત મિત્રો હંમેશને માટે આપ સર્વ એ ગુજરાતના શિક્ષણને ઉચ્ચ ટોચના શિખરે પહોંચાડયા મતત ચિંતન અને મનન કરી છો. આપ પૂર્ણ પ્રયાસો કરી રહ્યા છો. મિત્રો આપ સર્વે જાણો છો ૨૧મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. સમગ્ર વિશ્વમાં આજે ગુજરાતનું શિક્ષણ મોખરે છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં ગુજરાતના યુવાનો શૈક્ષણિક કારકિર્દી માટે ગયા અને વિદેશની ટોપ સારી કંપનીઓના અને વિદેશની સરકારમાં સારા હોદા ઉપર ગુજરાતનું સ્થાન નિભાવે છે. તે આપણા સૌના ગૌરવની વાત છે. પણ સખેદ ગુજરાતનું યુવાધન વિદેશ ભણી પ્રયાણ કરી રહ્યું છે.

મિત્રો લાગણીના આંસુના કિનારા નથી હોતા, આપણા કદીયે પરાયા નથી હોતા...
તેવા આપણા કુબેરભાઈ ડીંડોર સાહેબ

                           મિત્રો, ગુજરાત રાજય આચાર્ય સંઘનું સુકાન મેં સંભાળ્યું ત્યારથી સતત કાર્યશીલ રહી આપણા પ્રશ્નો પુર્ણ કરવાના પ્રયત્નો કર્યા, જેના પરિણામ સ્વરૂપે શિક્ષણ સહાયક ભરતી, પ્રવાસી શિક્ષક ભરતી, LT.C. ખાસ પેકેજ જાહેરાત, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના વર્ગ વધારવા, વર્ગ ઘટાડવા માટેની માર્ગદર્શક સૂચનાઓ, વિદ્યાર્થી સંખ્યા, શિક્ષક સંખ્યા, નાની શાળા, બે વર્ગની શાળામાં શિક્ષકનો ૨ નો રેશિયો, મેડીકલ ભીલ માટેના ચેક લીસ્ટ અને ઓન લાઈન ભીલ, ફાજલનું રથા, શિક્ષણ સહાયક તરીકે નિમણુંકના શિક્ષકની પાંચ વર્ષની સેવા સળંગ ગણવા ભાબત, સરકારી કલ્યાણ નિધિમાં આચાર્યને પણ લાભ, પટાવાળા સેવાની જગ્યા આઉટ સોસીંગથી ભરવાની, વિદ્યાર્થીના નામ, જન્મ તારીખ વગેરેના સુધારા માટે સહાયકોની માંદગીની રજાઓ, કોરોના જેવી મહામારી માં પણ મદદરૂપ બન્યા, CCC ની પરીલાની અસર પાસ કર્યાથી નહિ મળતા લાભની તારીખથી મળે, આચાર્ય પગાર બાંપલી, ૫/૧/૯૫ ના પરિપત્રના અર્થઘટન, પરિણામ આધારિત ગ્રાન્ટનીતિ બંપ કરી નવી સાન્ટનીતિ પણ આપવામાં આવી, પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર, કોવિડમાં અવસાન પામનાર કર્મચારીને આર્થિક સહાય, આચાર્ય શિક્ષકની ભરતી, ફાજલ આચાર્યને આચાર્યમાં સમાવવા, અમર્યાદિત ઈન્ટરનેટની સુવિધા, સાતમા પગારપંચના તફાવતના હપ્તા તેમજ અન્ય ઘણા બધા પ્રશ્નો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, નિયામકની કચેરી, પેન્શન અને પ્રોવિડનની કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, શિક્ષણ વિભાગને લગતાં નાના મોટા પણા પ્રશ્નો પૂર્ણ કર્યા છે. તેની સાથે ઘણા વર્ષો પછી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના બંધારણ ને સુધારા વધારા સાથે નવું સ્વરૂપ આપીને મંજુર કરાવવાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બધા જ કામો આપણા હોદેદારો, કારોબારી સભ્યોના સંપૂર્ણ સાથે સહકાર અને હૃદયસ્થ તમામ આપ સર્વ મિત્રોના સાથે સહકારથી જ શક્ય બન્યા છે. આપ સર્વ ને હૃદય પૂર્વક આવકારતા આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું.

                          મિત્રો પર મા અધિવેશનમાં આપ પધાર્યા છો તો અધિવેશનને ભરપૂર આનંદ સાથે માળાજો. શિક્ષણના નવા આયામો આપ જાલજો આ સાથે પુનઃ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મંચસ્થ મહાનુભાવોનો
                 અભાર.................સહકારની અપેક્ષા સહ.........                         

શ્રી જયપ્રકાશ પી. પટેલ

શ્રી ભાનુપ્રસાદ એ. પટેલ